દેશની શિક્ષણ વ્યવસ્થા બદલતા નવા એજ્યુકેશન બિલનો વિરોધ: વિપક્ષ દ્વારા સરકારની ટીકા.
દેશની શિક્ષણ વ્યવસ્થા બદલતા નવા એજ્યુકેશન બિલનો વિરોધ: વિપક્ષ દ્વારા સરકારની ટીકા.
Published on: 16th December, 2025

કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણમાં ફેરફાર માટે એજ્યુકેશન બિલ રજૂ કર્યું છે, જેમાં હાયર એજ્યુકેશન ઓથોરિટી બનશે. ગેરકાયદે યુનિવર્સિટી શરૂ કરવા બદલ બે કરોડ રૂપિયાના દંડની દરખાસ્ત છે. વિપક્ષના વિરોધને પગલે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મોકલવામાં આવ્યું છે, જ્યાં ચર્ચા વિચારણા થશે.