મથુરામાં ધુમ્મસના લીધે 7 બસ અને 3 કાર અથડાઈ; 4 લોકો જીવતા ભૂંજાયા, 150ને હોસ્પિટલ ખસેડાયા.
મથુરામાં ધુમ્મસના લીધે 7 બસ અને 3 કાર અથડાઈ; 4 લોકો જીવતા ભૂંજાયા, 150ને હોસ્પિટલ ખસેડાયા.
Published on: 16th December, 2025

મથુરા નજીક યમુના EXPRESS-WAY પર ધુમ્મસના કારણે 7 બસ અને 3 કાર અથડાઈ, જેમાં આગ લાગતા 4 લોકોનાં મોત થયાં. 20 એમ્બ્યુલન્સ દ્વારા આશરે 150 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. DM અને SSP સહિત પોલીસ, ફાયર બ્રિગેડ, NHAI તથા SDRF બચાવ કાર્યમાં લાગેલા છે. CM યોગીએ મૃતકોના પરિવારને આર્થિક સહાય જાહેર કરી.