વર્તમાન મોસમમાં ખાંડ ઉત્પાદન 28% વધી 78 લાખ ટન નજીક પહોંચ્યું.
વર્તમાન મોસમમાં ખાંડ ઉત્પાદન 28% વધી 78 લાખ ટન નજીક પહોંચ્યું.
Published on: 16th December, 2025

વર્તમાન ખાંડ મોસમમાં દેશનું ખાંડ ઉત્પાદન 28.33% વધી 77.90 લાખ ટન થયું છે, જેથી ખાંડ મિલોએ સરકારને ભાવ વધારવા વિનંતી કરી છે. સાકરના ભાવ ઘટતા અને ઉત્પાદન ખર્ચ વધતા ખેડૂતોને શેરડીના નાણાં ચૂકવવાનું મુશ્કેલ બનશે એમ નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેકટરિસ લિ. એ જણાવ્યું છે.