આજે IPL 2026ની મિની ઓક્શન: 10 ટીમ, 237.55 કરોડ અને 77 સ્લોટ ઉપલબ્ધ, ગુજરાતના યુવા ખેલાડીઓ પર નજર.
આજે IPL 2026ની મિની ઓક્શન: 10 ટીમ, 237.55 કરોડ અને 77 સ્લોટ ઉપલબ્ધ, ગુજરાતના યુવા ખેલાડીઓ પર નજર.
Published on: 16th December, 2025

IPL 2026ની 19મી સિઝન માટે મિની ઓક્શન આજે અબુ ધાબીમાં બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે, જેમાં 10 ટીમ પાસે 237.55 કરોડ રૂપિયા છે. હરાજીમાં 350 ખેલાડીઓ હશે, પરંતુ 77 જ સોલ્ડ થશે. 40 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ અને 227 ખેલાડીઓની 30 લાખ છે. IPL ઓક્શનમાં ટીમો મોટી રકમ ખર્ચી શકે છે.