તિરૂવનંથપુરમમાં BJPએ 40 વર્ષનું ડાબેરી શાસન ઉડાવ્યું.
તિરૂવનંથપુરમમાં BJPએ 40 વર્ષનું ડાબેરી શાસન ઉડાવ્યું.
Published on: 16th December, 2025

તિરૂવનંથપુરમમાં BJPએ કેરળનાં પહેલાં મહિલા IPS આર.શ્રીલેખાને મેયર બનાવી 40 વર્ષનું ડાબેરી શાસન ઉડાવ્યું. BJPએ કેન્દ્રના રાજ્યકક્ષાના ભૂતપૂર્વ IT પ્રધાન રાજીવ ચન્દ્રશેખરના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી હતી. દક્ષિણનાં રાજ્યોમાં પ્રવેશવાના ભારતીય જનતા પક્ષના પ્રયાસોને સફળતા મળી છે.