Messiના કાર્યક્રમની અંધાધૂંધી પર રાજકારણ.
Messiના કાર્યક્રમની અંધાધૂંધી પર રાજકારણ.
Published on: 16th December, 2025

કોલકત્તામાં Messiના કાર્યક્રમમાં થયેલા ફિયાસ્કા બાદ રાજકીય પક્ષો ફાયદો લેવા પ્રયત્ન કરે છે. રાજ્યપાલ ડો.સીવી આનંદ બોઝે સાયતલેક સ્ટેડિયમની મુલાકાત લીધી અને પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો. તેમણે સ્ટેડિયમમાં થયેલી તોડફોડનો અભ્યાસ કર્યો. ચીફ સેક્રેટરી મનોજ પંત અને રમત-ગમતના સેક્રેટરી રાજેશકુમાર સિન્હા હાજર રહ્યા હતા.