સ્મૃતિ માંધાના: અંગત જીવનની રીલ મૂકતા હો તો પ્રમાણિકપણે અંગત વાત પણ કરો!
સ્મૃતિ માંધાના: અંગત જીવનની રીલ મૂકતા હો તો પ્રમાણિકપણે અંગત વાત પણ કરો!
Published on: 16th December, 2025

સ્મૃતિ માંધાનાએ લગ્ન રદ થયાની જાહેરાત કરી, અંગતતા જાળવવા વિનંતી કરી. સોશિયલ મીડિયા પર એની દરેક વાત પોસ્ટ કરે છે. જો તમે જાતે જ અંગત જીવન SOCIAL MEDIA પર અપલોડ કરો અને 14.3 મિલિયન લોકો FOLLOW કરે, તો તમારે પ્રમાણિકતાથી બધું જણાવવું જોઈએ. લગ્ન કેમ તૂટ્યા એનું કારણ પણ જાહેર કરવામાં વાંધો ના હોવો જોઈએ. અંગત જીંદગીને અંગત રાખો એમ કહેવું એક દંભ છે!