ન્યુ રાણીપમાં મંદિર મામલે વિરોધ, Bullet Train ના અધિકારીઓ પહોંચતા રામધૂન શરૂ.
ન્યુ રાણીપમાં મંદિર મામલે વિરોધ, Bullet Train ના અધિકારીઓ પહોંચતા રામધૂન શરૂ.
Published on: 11th December, 2025

અમદાવાદના ન્યુ રાણીપમાં પીપળેશ્વર મહાદેવ મંદિરની જમીનને લઈ વિવાદ થયો છે. રેલવે વિભાગની Bullet Train પ્રોજેક્ટ માટે જગ્યા લેવા બાબતે વિરોધ છે. આજે Bullet Train ના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા સ્થાનિકોએ રામધૂન શરૂ કરી દીધી. Bullet Train પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે જમીનને લઈ વિવાદ ચાલી રહ્યો છે.