નવરાત્રિમાં ત્રણ ગ્રહોનો કામ ત્રિકોણ યોગ: ગુરુ, રાહુ, મંગળ યુતિથી કન્યા, ધન સહિત પાંચ રાશિને દિવાળી જેવો લાભ.
નવરાત્રિમાં ત્રણ ગ્રહોનો કામ ત્રિકોણ યોગ: ગુરુ, રાહુ, મંગળ યુતિથી કન્યા, ધન સહિત પાંચ રાશિને દિવાળી જેવો લાભ.
Published on: 27th September, 2025

નવરાત્રિમાં જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ, રાહુ અને મંગળનો દુર્લભ સંયોગ કામ ત્રિકોણ યોગ બનાવે છે. રાહુ કુંભ, ગુરુ મિથુન, અને મંગળ તુલા રાશિમાં 3, 7, 11મા ભાવમાં ત્રિકોણ આકારે છે, જે ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલ છે. 28 સપ્ટેમ્બરે મંગળની ડિગ્રી વધવાથી યુતિ વધુ શક્તિશાળી બનશે, જે 27 ઓક્ટોબર સુધી ચાલશે. આ યુતિથી કુંડળીમાં ગ્રહોના પ્રભાવ હેઠળ રહેલી રાશિઓની ઈચ્છાઓ પૂર્ણ થશે.