કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા: રૂ. 1.77 લાખનો દારૂ પોલીસે કબજે કર્યો.
કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા: રૂ. 1.77 લાખનો દારૂ પોલીસે કબજે કર્યો.
Published on: 27th September, 2025

Vadodara Police પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી કે હિતેશ સુથાર દારૂ વેચે છે, પોલીસે 75 બોટલ દારૂ અને મોપેડ જપ્ત કર્યા. અન્ય બનાવમાં હાફિઝ ગબલવાલા અને નઈમ બિલ્લાવાલા કારમાં દારૂ સાથે નવાપુરા પીટીએસ પાસે ઘનશ્યામને આપવા આવવાના હતા, પોલીસે કાર્યવાહી કરી.