નવરાત્રિ ઉત્સવ: કસ્તુરી કાસામાં ખેલૈયાઓનો રંગીન ગરબા રાસ અને ધૂમ મચી.
નવરાત્રિ ઉત્સવ: કસ્તુરી કાસામાં ખેલૈયાઓનો રંગીન ગરબા રાસ અને ધૂમ મચી.
Published on: 27th September, 2025

કસ્તુરી કાસામાં પાંચમા નોરતે ખેલૈયાઓ પરંપરાગત સંગીત પર ઝૂમ્યા. રંગીન વસ્ત્રો, ઝગમગતા દીવા અને ગરબાના તાલથી સોસાયટીમાં ઉમંગ છવાયો. નૃત્યમાં ઉમંગ, ભક્તિ અને આનંદનો સમન્વય થયો. It was a vibrant Navratri celebration at Kasturi Kasa!