આદ્યશક્તિના ચોથા નોરતે અમરધામ સોસાયટીમાં રાસ ગરબાની રમઝટ: Navratri celebrations in Amardham Society.
આદ્યશક્તિના ચોથા નોરતે અમરધામ સોસાયટીમાં રાસ ગરબાની રમઝટ: Navratri celebrations in Amardham Society.
Published on: 27th September, 2025

અમરધામ સોસાયટી, ભેસાણમાં પાંચમા નોરતે મહિલાઓ અને પુરુષોએ રાસ-ગરબાની રમઝટ કરી. જેમાં રંગબેરંગી ચણીયાચોળી અને કેડિયાં પહેરીને ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા. Traditional નૃત્યો રજૂ કર્યા, અને આહીર સહિત અન્ય સમાજના લોકો જોડાયા. યુવાનોથી લઇ વડીલો સુધી સૌ કોઈએ Navratri ઉત્સવને માણ્યો. રોશની અને સંગીતથી માહોલ ઉત્સવમય બન્યો.