આ.કે.વિદ્યામંદિરનો વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ કલા ઉત્સવ સ્પર્ધામાં દ્રશ્ય કલા 2Dમાં પ્રથમ.
આ.કે.વિદ્યામંદિરનો વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ કલા ઉત્સવ સ્પર્ધામાં દ્રશ્ય કલા 2Dમાં પ્રથમ.
Published on: 27th September, 2025

આ.કે.વિદ્યામંદિર બાવળાના વિદ્યાર્થી ગજ્જર ભાગ્યેશે રાજ્ય કક્ષાએ કલા ઉત્સવની દ્રશ્ય કલા 2D આર્ટ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, શાળા અને બાવળા કેળવણી મંડળનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થી, તેના માતા-પિતા અને માર્ગદર્શક શિક્ષક જયેશભાઈને શુભેચ્છાઓ.This achievement reflects the student's talent and dedication in the 2D art form.