Rajkot ની Neel City Club ફરી વિવાદમાં, VHP કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી.
Rajkot ની Neel City Club ફરી વિવાદમાં, VHP કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી.
Published on: 27th September, 2025

Rajkot ની Neel City Club માં નવરાત્રી મહોત્સવમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે VHP કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે બોલાચાલી થઈ. VHP કાર્યકરોએ ગરબા મેદાનમાં ચેકિંગ કર્યું અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ VHP કાર્યકરોને ભાજપના માણસો ગણાવ્યા હતા, જેના લીધે બોલાચાલી વધી. આ ઘટનાનો વિડીયો social media માં viral થયો હતો.