ધરતી સાકેત-2: નવરાત્રિના પાંચમા દિવસે યુવક-યુવતીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ માણી.
ધરતી સાકેત-2: નવરાત્રિના પાંચમા દિવસે યુવક-યુવતીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ માણી.
Published on: 27th September, 2025

નવરાત્રિના ફિફ્થ ડે એ ધરતી સાકેત-2 સોસાયટીમાં જોરશોરથી સેલિબ્રેશન થયું. યુવક-યુવતીઓ ટ્રેડિશનલ કપડાં પહેરીને ગરબા રમવા માટે ભેગા થયા હતા. મ્યુઝિકના તાલે બધા ડાન્સ કરીને ભક્તિ અને એન્જોયમેન્ટનું એટમોસ્ફિયર ક્રિએટ કર્યું. માતાજીની પૂજા સાથે કલરફુલ ગરબાની દરેક લોકોએ ખૂબ મજા લીધી.