અમદાવાદ: ગરબા સમારોહમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા અને ઉત્સવની ઉજવણી કરી.
અમદાવાદ: ગરબા સમારોહમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા અને ઉત્સવની ઉજવણી કરી.
Published on: 26th September, 2025

શિક્ષણ ક્ષેત્રે અગ્રણી ગ્રુપ દ્વારા નવરાત્રિ પર્વના ત્રીજા દિવસે ગરબા સમારોહનું આયોજન થયું. "નોરતા 2025" માં 3,200 લોકો જોડાયા. મીરાંદે શાહ અને યોગેશ ગઢવીએ કાર્યક્રમમાં રંગત જમાવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ગરબામાં ઉત્સાહથી ભાગ લીધો. CALOREX ગ્રુપ સાંસ્કૃતિક સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે, અને આ સમારોહ CALOREX પરિવારને યાદ રહેશે.