જામનગર મહાનગરપાલિકાને નિર્મળ ગુજરાત એવોર્ડ: 10 લાખથી ઓછી વસ્તીમાં સ્વચ્છતા માટે પ્રથમ સ્થાન મળ્યું.
જામનગર મહાનગરપાલિકાને નિર્મળ ગુજરાત એવોર્ડ: 10 લાખથી ઓછી વસ્તીમાં સ્વચ્છતા માટે પ્રથમ સ્થાન મળ્યું.
Published on: 27th September, 2025

જામનગર મહાનગરપાલિકાને 10 લાખથી ઓછી વસ્તીમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન મળ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'નિર્મળ ગુજરાત એવોર્ડ' અને રૂ. 1.25 કરોડનો ચેક અર્પણ કર્યો. 'સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત' હેઠળ આ એવોર્ડ અપાયો. કચરા નિકાલની ઝુંબેશ ચાલુ છે, પરંતુ વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ બંધ થવાથી કચરાના ઢગલા પડકારરૂપ છે. વર્ષ 2025ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવાશે અને 'Reduce, Reuse, Recycle' ને પ્રાથમિકતા આપવામા આવશે.