હિંમતનગરમાં ભારે વરસાદ: પ્રજ્ઞાકુંજ સોસાયટીમાં 17 કાર ડૂબી, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા.
હિંમતનગરમાં ભારે વરસાદ: પ્રજ્ઞાકુંજ સોસાયટીમાં 17 કાર ડૂબી, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા.
Published on: 30th August, 2025

હિંમતનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સર્જાયો; બેરણાં રોડ, ડેમાઈ રોડ સહિત વિસ્તારો પ્રભાવિત થયા. અઢીસોથી વધુ સોસાયટીઓના રસ્તાઓ પર પાણી ભરાયા અને ઘરોમાં પાણી ઘૂસી ગયા. પ્રજ્ઞાકુંજ સોસાયટીમાં પાર્ક કરેલી 17 cars ડૂબી ગઈ, લોકો સ્થાનિક તંત્રની ધીમી કામગીરીથી નારાજ છે.