** રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ, સુબ્રમણ્યમ સ્વામીની અરજી સ્વીકારાઈ.
Published on: 30th August, 2025
** રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો. Justice વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનવણી કરી. કેન્દ્રને ચાર અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું. સ્વામીએ 2007માં અરજી કરી રામસેતુને બચાવવા માંગ કરી હતી.

Published on: August 30, 2025