ચકલાસી પાલિકામાં પ્રમુખપદની ચૂંટણી 10મી સપ્ટેમ્બરે યોજાશે: પ્રમુખના રાજીનામા બાદ ચૂંટણીની જાહેરાત.
ચકલાસી પાલિકામાં પ્રમુખપદની ચૂંટણી 10મી સપ્ટેમ્બરે યોજાશે: પ્રમુખના રાજીનામા બાદ ચૂંટણીની જાહેરાત.
Published on: 30th August, 2025

ચકલાસી પાલિકાના સભ્યો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેના પગલે પ્રમુખ ધર્મેશ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું. હાલમાં, ઉપપ્રમુખ અમિત પટેલને પ્રમુખનો ચાર્જ સોંપાયો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપના મેન્ડેટ પ્રમાણે કે પાલિકાના સભ્યો એકમત થઈને પ્રમુખ નક્કી કરશે.