અજબ-ગજબ: Oreo બિસ્કિટનું સીક્રેટ બંકર, ઊંઘની શોધમાં યુવક અને બાળકોના ફોટોઝ પોસ્ટ કરવા પર જેલ.
અજબ-ગજબ: Oreo બિસ્કિટનું સીક્રેટ બંકર, ઊંઘની શોધમાં યુવક અને બાળકોના ફોટોઝ પોસ્ટ કરવા પર જેલ.
Published on: 30th August, 2025

બિસ્કિટ કંપનીએ વિનાશ પછી પણ બિસ્કિટ અને રેસીપી સાચવવા ગુપ્ત બંકર બનાવ્યું. ઊંઘની શોધમાં એક વ્યક્તિ 2 વર્ષ ભટક્યા બાદ ભારત આવ્યો. સોશિયલ મીડિયા પર બાળકોના ફોટોઝ પોસ્ટ કરવા પર મા-બાપને જેલ થઈ શકે છે. આવા રસપ્રદ સમાચાર માટે કાલે ફરી મળીએ.