સાલડીનું પીપળેશ્વર મહાદેવ મંદિર: શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ, સ્વયંભૂ જળાધારી શિવનો અનોખો મહિમા.
Published on: 06th August, 2025
મહેસાણાના સાલડીમાં પીપળેશ્વર મહાદેવનું ઐતિહાસિક મંદિર શ્રાવણમાં ભક્તોથી ધમધમે છે. સ્વયંભૂ જળાધારી મહાદેવ મંદિરનો મહિમા અનોખો છે, જ્યાં ચમત્કારી શક્તિ અનુભવાય છે. શ્રાવણના બીજા સોમવારે રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. અહીં યજ્ઞશાળા, ગૌશાળા, વિશ્રામગૃહ અને ભોજનાલય છે. શ્રાવણના છેલ્લા સોમવારે લોકમેળો અને DJ સાથે શોભાયાત્રા નીકળે છે.

Published on: August 06, 2025