સોલા અષ્ટમંગલ મંદિરે શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ.
સોલા અષ્ટમંગલ મંદિરે શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ.
Published on: 06th August, 2025

અમદાવાદના સોલા અષ્ટમંગલ મહાદેવ મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ હતી. 11 ફૂટના શિવલિંગ પર ફળોનો શણગાર કરાયો હતો. હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી. ભક્તોને શાંતિની અનુભૂતિ થઈ રહી હતી. શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિવિધ શણગાર થાય છે. મહિલાઓએ ભજન કીર્તન કર્યાં. સવારે અને સાંજે આરતીનો લાભ લેવા ભક્તો ઉમટ્યા.