રાજકોટમાં સાતમ-આઠમ પહેલાં બુટલેગરો સક્રિય: ક્રાઈમ બ્રાન્ચે દેશી દારૂ બનાવતા બેને ઝડપ્યા, ₹19 લાખનો વિદેશી દારૂ પકડાયો.
Published on: 29th July, 2025
સાતમ-આઠમ નજીક આવતા બુટલેગરો સક્રિય થતા, ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી. રાજકોટ-મોરબી હાઈવે પર ફ્લેવરવાળો દેશી દારૂ બનાવતા બે ઝડપાયા, અને ₹19.23 લાખનો 798 બોટલ વિદેશી દારૂ Scorpio સાથે પકડાયો. બન્ને કેસમાં ચાર ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Published on: July 29, 2025