અમદાવાદમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રા સતત બીજા વર્ષે, 6.5 કિ.મી.ના રૂટ પરથી પસાર થશે.
અમદાવાદમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રા સતત બીજા વર્ષે, 6.5 કિ.મી.ના રૂટ પરથી પસાર થશે.
Published on: 07th February, 2026

નગરદેવી ભદ્રકાળી માતાજીની 614 વર્ષ પછી શરૂ થયેલી પરંપરા અનુસાર બીજા વર્ષે નગરયાત્રાનું આયોજન છે. આ યાત્રા 6.25 કિમીના રૂટ પરના પ્રાચીન મંદિરો પાસેથી પસાર થશે. હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવા માતાજીની યાત્રા પરંપરાગત રૂટ પરથી નીકળશે.