મોરારિ બાપુ દ્વારા ગુરુ મહિમાનું વર્ણન અને 68 તીર્થ ગુરુના ચરણોમાં હોવાનું મહત્વ દર્શાવાયું.
મોરારિ બાપુ દ્વારા ગુરુ મહિમાનું વર્ણન અને 68 તીર્થ ગુરુના ચરણોમાં હોવાનું મહત્વ દર્શાવાયું.
Published on: 27th March, 2026

માધાપરમાં માનસ મુકુરાષ્ટક રામકથામાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ. મોરારી બાપુએ ગુરુ મહિમા, સનાતન ધર્મ, ઉપકાર વિશે વાત કરી. રામ જન્મોત્સવમાં સાધુ સંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. હજારો લોકો માટે ભોજન સેવા ચાલી રહી છે, જેમાં માધાપરની બહેનો પણ સેવા આપી રહી છે, બાપુએ તેમની સેવાઓને બિરદાવી હતી.