રાજકોટમાં હિન્દુ દીકરીઓ માટે હેલ્પલાઇન, રામનવમીએ 2000 લોકોની શોભાયાત્રા.
રાજકોટમાં હિન્દુ દીકરીઓ માટે હેલ્પલાઇન, રામનવમીએ 2000 લોકોની શોભાયાત્રા.
Published on: 26th March, 2026

રામનવમીએ રાજકોટમાં રાધેશ્યામ ગૌશાળા અને VHP દ્વારા ભવ્ય રથયાત્રા યોજાઈ. સૌરાષ્ટ્રમાં દર મહિને 10 દીકરીઓ લવ જેહાદનો શિકાર બને છે, જેના માટે રાજકોટમાં હિન્દુ દીકરીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો: 9099095525. રથયાત્રામાં રામ મંદિરની પ્રતિકૃતિ અને વિવિધ ફ્લોટ્સ હતા, જેમાં 2000 લોકો જોડાયા. હિન્દુ સમાજને એક થવા આહ્વાન કરાયું અને ગુજરાત સરકારના કાયદાઓને આવકારાયા.