કચ્છના માતાના મઢ અને ભુજ આશાપુરા મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવનમાં બીડું હોમાયું.
કચ્છના માતાના મઢ અને ભુજ આશાપુરા મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવનમાં બીડું હોમાયું.
Published on: 26th March, 2026

કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ અને ભુજ આશાપુરા મંદિરે ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે હવન યોજાયો, જેમાં રાજાબાવાના હસ્તે બીડું હોમવામાં આવ્યું. યજ્ઞના આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર કરવામાં આવ્યો. જેમાં ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી તેમજ ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલ કટારીયા સહિત માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા. પ્રીતિ દેવીએ કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવી.