શ્રાવણ માસ: મકરપુરામાં 50 મહિલાઓ દ્વારા 221 પાર્થિવ શિવલિંગ પૂજન આયોજિત કરવામાં આવ્યું.
Published on: 27th July, 2025
મકરપુરા-સુશેન ચાર રસ્તા પાસે SRP ગ્રાઉન્ડ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ પહેલાં રુદ્રાભિષેક અને 221 પાર્થિવ શિવલિંગનું પૂજન આયોજિત થયું. 50થી વધુ બહેનોએ ભાગ લીધો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર પ્રીતિરાજ ગોસ્વામીના નેતૃત્વમાં અને યોગાચાર્યા રમા વત્સના યોગદાનથી આ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત રાજેશજીએ રુદ્રાભિષેકનું મહત્વ સમજાવ્યું.

Published on: July 27, 2025