વડોદરા મનપા ચૂંટણી: કોના પત્તા કપાશે, કોણ ફાવશે? 25 સીટીંગ કોર્પોરેટરોને ટિકિટ મળવી મુશ્કેલ, વોર્ડવાઈઝ એનાલિસિસ.
વડોદરા મનપા ચૂંટણી: કોના પત્તા કપાશે, કોણ ફાવશે? 25 સીટીંગ કોર્પોરેટરોને ટિકિટ મળવી મુશ્કેલ, વોર્ડવાઈઝ એનાલિસિસ.
Published on: 27th March, 2026

27% OBC અનામત બાદ વડોદરા મનપાની પ્રથમ ચૂંટણી છે. નવા રોટેશનથી 76માંથી 25 સીટીંગ કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે છે, જેમાં મેયર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. પાર્ટી વોર્ડ બદલી શકે છે અથવા જનરલ સીટ પર અનામત ઉમેદવારને લડાવી શકે છે. આ આર્ટિકલમાં 19 વોર્ડમાં કોર્પોરેટરો પર નવા રોટેશનની અસરની વાત કરીશું અને વોર્ડમાં પરિવર્તન આવશે.