અમૂલ ડેરી ચૂંટણી: રાજકીય ભેળસેળ, ભાજપ-કોંગ્રેસ નેતાઓ સભાસદ બની વોટ આપશે.
Published on: 07th August, 2025
આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં સત્તા માટે રાજકીય નેતાઓના કાવાદાવા શરૂ થયા છે. પશુપાલકોના હિતને બદલે, ડિરેક્ટરો સત્તા માટે લલચાય છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ સભાસદોની પોલ ખોલી, જેમાં પરિવારના સભ્યોને અન્ય ગામોની મંડળીમાં નોંધણી કરાવી મતાધિકાર મેળવતા ખુલ્લા પાડ્યા છે. BJP અને કોંગ્રેસના નેતાઓ પણ આમાં સામેલ છે. મતદાર યાદીમાં મહેમદાવાદ, આણંદ, ખંભાત, ખેડા, તથા બાલાસિનોર ની મંડળીના ઠરાવોમાં ગેરરીતિઓ બહાર આવી છે. આ બાબતે કુલ 61 વાંધા નોંધાયા છે.

Published on: August 07, 2025