ભુજ ના ભારતનગરમાં પ્રાથમિક શાળા મંજૂર: વર્ષોની માંગણી સંતોષાઈ, 154 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શિક્ષણ મળશે.
Published on: 14th August, 2025
ભુજ તાલુકાના ભારતનગરમાં વર્ષોથી પ્રાથમિક શાળાની માંગણી આખરે સફળ થઈ. 154 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી હતી, કારણ કે વર્ગખંડોના અભાવે ટેમ્પરરી પતરાવાળા મદ્રેસામાં અભ્યાસ કરવો પડતો હતો. મીડિયામાં આ મુદ્દો ચમકતા શિક્ષણ વિભાગે નવી પ્રાથમિક શાળા મંજૂર કરી. ધારાસભ્ય ત્રિકમ છાંગાએ સરકારના નિર્ણયને આવકાર્યો.

Published on: August 14, 2025