નિકોલમાં ભાજપના MLA-કોર્પોરેટરનો ઉધડો: લોકોના સ્મશાન, ફોનના પ્રશ્નોથી નેતાઓ ઘેરાયા, કોર્પોરેટર બળદેવ પટેલે કહ્યું "લોકો તો બોલ્યા કરે!".
Published on: 11th August, 2025
અમદાવાદના નિકોલમાં ભાજપના નેતાઓ રાઉન્ડમાં નીકળતા લોકોએ રોષ ઠાલવ્યો. કોર્પોરેટર ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ કરી અને સ્મશાન અંગે પ્રશ્નો પૂછ્યા. લોકોએ વિકાસના કામો પર નારાજગી વ્યક્ત કરી અને કોર્પોરેટરને ઉગ્ર થઇ જવા બદલ ઠપકો આપ્યો. સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે રોષ વ્યક્ત કર્યો અને ભાજપના નેતાઓને આક્ષેપોથી ઘેર્યા.

Published on: August 11, 2025