રાજકીય ગરમાવા બાદ ઠંડા ગોળાનો સ્વાદ: UCC બિલ પાસ થતાં નેતાઓએ બરફ ગોળાની મજા માણી.
રાજકીય ગરમાવા બાદ ઠંડા ગોળાનો સ્વાદ: UCC બિલ પાસ થતાં નેતાઓએ બરફ ગોળાની મજા માણી.
Published on: 25th March, 2026

ઉત્તરાખંડ બાદ ગુજરાત UCC લાવનાર બીજું રાજ્ય બન્યું. બિલ પાસ થતાં શાસક પક્ષના નેતાઓ હળવાશના મૂડમાં આવ્યા. વિધાનસભાના અધ્યક્ષ સહિત મંત્રીમંડળના સભ્યો GandhiNagar ના ડિસગોલા સેન્ટર પર ઉમટી પડ્યા. મંત્રીઓ અને ધારાસભ્યોની હાજરીથી સ્થાનિક લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. UCC બિલ પર વિધાનસભામાં 7 કલાક મેરેથોન ચર્ચા ચાલી.