બાવળામાં 16.81 લાખનો વેરો બાકી હોવાથી રાઇસ મીલ સીલ કરાઈ.
બાવળામાં 16.81 લાખનો વેરો બાકી હોવાથી રાઇસ મીલ સીલ કરાઈ.
Published on: 25th March, 2026

બાવળા નગરપાલિકા દ્વારા 16.81 લાખ રૃપિયાનો બાકી વેરો ન ભરવાને કારણે રાઇસ મીલ સીલ કરવામાં આવી. પાલિકાની તિજરી ખાલી થતાં વેરો વસૂલાત ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં એક જ દિવસમાં છ વેપારી સહિત દસ એકમો પાસેથી 7.82 લાખનો વેરો વસૂલવામાં આવ્યો.