વંદે માતરમ @150 વર્ષની ઉજવણી, 23-31 માર્ચ 2026 સુધી રાજ્યવ્યાપી મહાઅભિયાન યોજાશે.
વંદે માતરમ @150 વર્ષની ઉજવણી, 23-31 માર્ચ 2026 સુધી રાજ્યવ્યાપી મહાઅભિયાન યોજાશે.
Published on: 25th March, 2026

નાગરિકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવા જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામીણ સ્તરે વંદે માતરમનું આયોજન થશે. રેલી, પદયાત્રા અને સભા યોજાશે. શાળાઓ-કોલેજોમાં વંદે માતરમ આધારિત કાર્યક્રમો, નિબંધ, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાશે. યુવાનોને રાષ્ટ્રપ્રેમ અને એકતા માટે જોડાવા અનુરોધ કરાયો છે.