ગુજરાતમાં પેટ્રોલ પંપો પર સ્થિતિ સામાન્ય, લોકોની લાઈનો ઘટતાં વેચાણ રાબેતા મુજબ શરૂ.
ગુજરાતમાં પેટ્રોલ પંપો પર સ્થિતિ સામાન્ય, લોકોની લાઈનો ઘટતાં વેચાણ રાબેતા મુજબ શરૂ.
Published on: 25th March, 2026

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને કારણે પંપો પર લાંબી લાઈનો લાગી હતી, પણ હવે સ્થિતિ સામાન્ય થઈ છે. અમદાવાદ અને રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ રાબેતા મુજબ શરૂ થયું છે, વાહનચાલકોની લાઈનોમાં ઘટાડો થયો છે. બે દિવસમાં અમદાવાદમાં 37 કરોડથી વધુનું Petrol અને Diesel વેચાયું છે.