વાતાવરણ પલટાથી ખેડૂતો ચિંતિત: ડીસામાં કાળા વાદળો, ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી.
વાતાવરણ પલટાથી ખેડૂતો ચિંતિત: ડીસામાં કાળા વાદળો, ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી.
Published on: 25th March, 2026

ડીસા પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો. માવઠા અને વાવાઝોડાની અસર વચ્ચે ફરી વાદળોથી ખેતી પર જોખમ ઊભું થયું છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસમાં ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે, જેનાથી રવિ પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વરસાદથી પાકને મોટું નુકસાન થઈ શકે છે, અને તેઓ આર્થિક રીતે ચિંતિત છે.