કરદાતાઓને IT રિટર્નના ફોર્મમાં મોટા ભાગની માહિતી ભરેલી મળશે.
કરદાતાઓને IT રિટર્નના ફોર્મમાં મોટા ભાગની માહિતી ભરેલી મળશે.
Published on: 25th March, 2026

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓને રિટર્ન ભરવામાં સરળતા રહે તે માટે IT રિટર્નના ફોર્મમાં મોટાભાગની વિગતો ભરેલી હશે, જેથી ભૂલો ઓછી થશે. હવે મર્યાદિત ફોર્મ્સ હશે, જે સરળ ભાષામાં હશે, ડેટા એન્ટ્રીનો સમય બચશે, અને 'Simplified Forms. Smarter Filing'ના વિઝન હેઠળ કરદાતાઓને સરળતા રહેશે.