મારુતિ માટે ટ્રેન, તો મુસાફરો માટે કેમ નહીં?
મારુતિ માટે ટ્રેન, તો મુસાફરો માટે કેમ નહીં?
Published on: 25th March, 2026

આગામી ચૈત્રી પૂનમના મેળા પહેલા પેસેન્જર ટ્રેન શરૂ કરવા કોંગ્રેસની માંગણી છે, નહીં તો Maruti Suzukiની માલગાડી રોકવાની ચીમકી આપવામાં આવી છે. ગેજ પરિવર્તન પછી માત્ર ગુડ્સ ટ્રેન ચાલુ થઈ, પણ પેસેન્જર ટ્રેન બંધ છે. કટોસણ રોડ સુધી આવતી ડેમુ ટ્રેનને રણુજ સુધી લંબાવવાની માંગ છે, નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.