સુરેન્દ્રનગરમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઇનો બીજા દિવસે પણ યથાવત રહી.
સુરેન્દ્રનગરમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઇનો બીજા દિવસે પણ યથાવત રહી.
Published on: 25th March, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના બફર સ્ટોકના સરકારના દાવા છતાં, વાસ્તવિકતા અલગ છે. અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં અડધાથી વધુ પેટ્રોલ પંપ પર બપોર બાદ STOCK ખૂટ્યો. ચાલુ પંપ પર બે કલાકનું WAITNG જોવા મળ્યું.