આજે વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ થશે.
આજે વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ થશે.
Published on: 25th March, 2026

આજે વિધાનસભામાં અશાંત ધારા બિલ રજૂ થશે, કારણ કે રાજ્યમાં અનેક જગ્યાએથી ભંગની ફરિયાદો મળી છે. અમદાવાદમાં જગતપુર, ગોદરેજ ગાર્ડન સિટી સહિત 100થી વધુ સોસાયટીઓએ આવેદન આપ્યું હતું. ભાજપના અમિત શાહે બિલને આવકાર્યું, જ્યારે અમિત ઠાકરે જણાવ્યું કે તેનાથી કાયદાની છટકબારી શોધતા લોકો પર રોક લાગશે. Disturbed Areas Act કોમી સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતના ગેરકાયદેસર વેચાણને રોકે છે.