ભાવનગર માર્કેટિંગ યાર્ડ રામનવમી, મહાવીર જયંતિ અને માર્ચ એન્ડીંગને કારણે છ દિવસ માટે બંધ રહેશે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડ રામનવમી, મહાવીર જયંતિ અને માર્ચ એન્ડીંગને કારણે છ દિવસ માટે બંધ રહેશે.
Published on: 25th March, 2026

ભાવનગર માર્કેટિંગ યાર્ડ 26 માર્ચથી 31 માર્ચ સુધી રામનવમી, મહાવીર જયંતિ અને માર્ચ એન્ડીંગને કારણે બંધ રહેશે. અનાજ, કઠોળ સિવાયની હરાજી બંધ રહેશે. ખેડૂતો 1 એપ્રિલથી રાબેતા મુજબ માલ લાવી શકશે. હાલ નવા ઘઉંની રોજીંદી ત્રણ હજાર ગુણી અને ડુંગળીની આઠથી નવ હજાર ગુણીની આવક છે, પરંતુ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે.