આણંદ અમૂલ ડેરી ચૂંટણી: સાભેસિંહ પરમાર ચેરમેન અને વિજયભાઈ પટેલ વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા.
આણંદ અમૂલ ડેરી ચૂંટણી: સાભેસિંહ પરમાર ચેરમેન અને વિજયભાઈ પટેલ વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા.
Published on: 16th December, 2025

આણંદ અમૂલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણીમાં સાભેસિંહ પરમાર ચેરમેન અને વિજયભાઈ પટેલ વાઈસ ચેરમેન તરીકે BJPના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી. અન્ય સભાસદોએ ફોર્મ ન ભરતા, બંને બિનહરીફ જાહેર થયા. કેટલાક દાવેદારોએ દિલ્હી, ગાંધીનગરના ધક્કા ખાધા હતા. બોર ગામના સાભેસિંહ પરમાર ચેરમેન અને ડાકોરના વિજયભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે પસંદગી થઈ.