વેપારીને માર મારતા ભાજપ નેતા સામે સાંસદ વસાવાએ CMને પત્ર લખતા ધરપકડ થઈ.
Published on: 11th August, 2025
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઈ પર વેપારીને માર માર્યાનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય રિતેશ વસાવા કેસ દબાવતા હતા, CMને પત્ર લખતા ડ્રાઈવરની ધરપકડ થઈ. વસાવાએ ચેતવણી આપી કે ભાજપમાં દાદાગીરી નહીં ચાલે. પ્રકાશ દેસાઈ અને રિતેશ વસાવા પહેલા BTPમાં હતા. તેઓ જનતાને રંજાડતા હતા.

Published on: August 11, 2025