CM ભૂપેન્દ્ર પટેલની વડનગર મુલાકાત: Skill Development Instituteની મુલાકાત લેશે.
CM ભૂપેન્દ્ર પટેલની વડનગર મુલાકાત: Skill Development Instituteની મુલાકાત લેશે.
Published on: 11th August, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરશે. તેઓ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરશે, ત્યારબાદ વડનગર રેલ્વે સ્ટેશન અને L.N.T. Skill Development Instituteની મુલાકાત લેશે. CM બે વિકાસ પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરી ગુંજા હેલીપેડથી ગાંધીનગર પરત ફરશે. સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ પણ સાથે રહેશે.