તેજીની ચાલ: ચાંદી વાયદો વધીને રૂ. ત્રણ લાખને આંબી ગયો
તેજીની ચાલ: ચાંદી વાયદો વધીને રૂ. ત્રણ લાખને આંબી ગયો
Published on: 17th January, 2026

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. World Marketમાં ધાતુઓના ભાવ ઘટ્યા છતાં, રૂપિયાના ભાવમાં ઘટાડાને કારણે બજારમાં તેજી રહી. ચાંદીનો જુલાઈ વાયદો રૂ.૩૦૬૬૫૪, ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.૩૦૨૧૯૧ અને ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.૩૦૨૩૨૦ના ઓલ ટાઇમ હાઈ સ્તરને સ્પર્શ્યો.