સેબી મેમ્બરનો ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવાનો સંકેત, જુગારની લતથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે.
સેબી મેમ્બરનો ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવાનો સંકેત, જુગારની લતથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે.
Published on: 18th July, 2025

સેબી મેમ્બરે F&Oના કેસીનો-જુગારની લતથી યુવા પેઢી બરબાદ થતી હોવાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે F&Oમાં પ્રોડક્ટસ અને સોલ્યુશન્સની મુદ્દત લંબાવવા અને F&O માર્કેટની ગુણવતા સુધારવાનો પ્રયાસ કરવા જણાવ્યું છે. નિષ્ણાતોના મતે ભારતીય ડેરિવેટીવ માર્કેટમાં એક્સપાયરી દિવસોમાં તુલનાત્મક ટર્નઓવર કેશ માર્કેટના ટર્નઓવર કરતા ૩૫૦ ગણું હોય છે. આ અસંતુલન બિનઆરોગ્યપ્રદ છે.