કેન્દ્રના નવા Rent Rules, ગુજરાતમાં અપનાવવામાં ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી ફરજિયાત.
કેન્દ્રના નવા Rent Rules, ગુજરાતમાં અપનાવવામાં ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી ફરજિયાત.
Published on: 04th December, 2025

New Central Rent Rules 2025 હેઠળ ભાડાની પ્રક્રિયા સરળ બનાવવા રેન્ટ એગ્રીમેન્ટનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. મકાનમાલિક અને ભાડૂઆતો માટેના નિયમો કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે. ગુજરાતે Model Tenancy Act 2021 ન અપનાવતા અમલ વિશે અવઢવ છે, કારણ કે જમીન રાજ્યનો વિષય હોવાથી Act સીધો લાગુ કરી શકાતો નથી.