પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ફૂલોનો શણગાર અને 200 KG કચરિયું ધરાવવામાં આવ્યું.
પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ફૂલોનો શણગાર અને 200 KG કચરિયું ધરાવવામાં આવ્યું.
Published on: 04th December, 2025

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પૂનમ નિમિતે દાદાને વિશેષ શણગાર કરાયો, જેમાં 200 KG તલની સાની ધરાવામાં આવી. દાદાને રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો અને વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા. સવારે મંગળા આરતી અને શણગાર આરતી થઈ, જેમાં અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લીધો. ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરાયો હતો, જે વડોદરાથી મંગાવ્યા હતા. Gujarat ATSને મળી મોટી સફળતા.